॥ શ્રી ગણેશાય નમઃ ॥
ભવ્યશુભારંભ
શ્રીમાન/શ્રીમતી
આપને જણાવતા આનંદની અનુભૂતિ થાય છે કે અમારી કુળદેવીમાંની અસીમ કૃપા તથા આપ સર્વે સગા-સ્નેહીજનોના સાથ સહકાર તેમજ વડીલોના આશીર્વાદથી અમારી નવીન ઓફિસનું
Aaradhya 3D Consultant
શુભ ઉદ્ઘાટન
કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમોને અપેક્ષા છે કે આપના પ્રેમ અને સહકારથી અમોને પ્રતીક્ષા છે આપના આગમનની.
૨૮નવેમ્બર
તા.૨૮/૧૧/૨૦૨૬શનિવારનેસવારે ૧૧-૧૫ કલાકે
📍
સ્થળનવદુર્ગા લસ્સી સેન્ટરની બાજુમાં,
હનુમાન ચોક, મલેકપુર
હનુમાન ચોક, મલેકપુર
◆ મુખ્ય અતિથિ ◆
મહીસાગર જીલ્લા પ્રમુખશ્રી દશરથભાઈ બારીયા સાહેબ
લુણાવાડા તાલુકા પ્રમુખડો.અતુલભાઈ પટેલ
નિમંત્રક
શ્રી કિશનભાઈ મોહનભાઈ ભોઈ
📞 98981 50371